ACTIVITIES

STOCK MARKET EDUCATION ,ADVISORY SERVICES,FUND MANAGEMENT,TRADING SYSTEM SOFTWARE

Thursday, January 1, 2015

ગાન પદ્ધતિ વર્કશોપ ની કોર્સ ડીટેઇલ

                           ગાન પદ્ધતિ ઓ ના વર્કશોપ ની કોર્સ ડિટેઈલ

1.બઝાર નું સામાન્ય જ્ઞાન ,બઝાર નાં રહસ્યો
એફ,આઈ ,આઈ અને બીજા મોટા માથાઓ ની ઓળખ અને તેમની કામ કરવાની સ્ટાઈલ
બઝાર મા ચાલતી રોકાણ કરવાની પદ્ધતિઓ,મ્યુચુઅલ ફંડ ની રોકાણ કરવાની પદ્ધતિઓ
એફઆઈ આઈ અને ભારતીય મોટા માથાઓ ની સીન્ડીકેટ અને તેમના ભાવ છાપવાના અને માર્કેટ ને ચલાવવાની પધ્ધતિ નાં રહસ્યો.
ભારતીય ઓપરેટરો ની ભાવ ચલાવવાની સીસ્ટમ
ગોલ્ડ ,સિલ્વર ,ક્રુડ ઓઈલ નાં ભાવ ચલાવતી આંતરરાષ્ટ્રીય સીન્ડીકેટ અને તેમની ભાવ ચલાવવાની પદ્ધતિઓ 
.
2.બેઝીક એનાલીસીસ જરૂરી ટુલ્સ 
જેવા કેચાર્ટ ની સામાન્ય સમજ,કેન્ડલ ચાર્ટ,કેન્ડલ ના પ્રકાર ,ફીબોનાસી,ટ્રેન્ડલાઈન ,વગેરે 


૩.ગાન સ્વિંગ પદ્ધતિ



ગાન ની સ્વીગ પદ્ધતિ
લોકો ની સાયકોલોજી અને સ્વીંગ
સ્વિંગ પદ્ધતિ થી ટ્રેન્ડ નક્કી કરવા ની અસામાન્ય આધુનિક રીત જે બીજે ક્યાય નેટ પર કે બુક્સ માં નહિ મળે.
ટાર્ગેટ ,સ્ટોપલોસ અને બાય સેલ લેવલ નક્કી કરવાની પદ્ધતિ.
સ્વીંગ ની મદદથી માર્કેટ નો સારો અને ખરાબ સમય નક્કી કરવાની પદ્ધતિ

4.ગાન ટાઈમ એનાલીસીસ

ટાઈમ ટાર્ગેટ નક્કી કરવાની પદ્ધતિ
ત્રણ ટાઈમ ટાર્ગેટ નક્કી કરી તે મુજબ માર્કેટ નો સમય
ટાઈમ અને તેની મદદ થી માર્કેટ ની નબળાઈ કે તાકાત જાણવાની પદ્ધતિ
લાંબા સમય નાં ટાઈમ ટાર્ગેટ અને ટુકા સમય ના ટાઈમ ટાર્ગેટ
ગાન મોબ( મેક ઓર બ્રેક લેવલ) બનાવી તે પ્રમાણે ટ્રેડીગ કરવાની રીત

5.ગાન એંગલ

ગાન એન્ગલ નક્કી કરવાની ટાઈમ ટેકનીક અને તેની મદદથી એન્ગલ બનાવી
એન્ગલ ના સપોર્ટ રેઝીસ્ટન્સ નક્કી કરવાની પદ્ધતિ
45 ના એન્ગલ નું મહત્વ અને તેની મદદ થી સ્ટોપલોસ કે ટ્રેઈલીગ સ્ટોપલોસ નક્કી કરવાની પદ્ધતિ
45 નાં એન્ગલ ની મદદથી એક્ષિટ લેવાની પદ્ધતિ

6.ગાન બોક્ષ
ગાન બોક્ષ ની મદદ થી એન્ગલ તથા ટાર્ગેટ શોધવાની પદ્ધતિ


7.ગાન સ્ક્વેર ઓફ નાઈન
સ્ક્વેર ઓફ નાઇન ની મદદ થી સપોર્ટ રેઝિસ્ટન્સ શોધવાની પદ્ધતિ
સ્ક્વેર ઓફ નાઈન ની મદદ થી ટાઈમ ટાર્ગેટ નક્કી કરવાની પદ્ધતિ
સ્ક્વેર ઓફ ૧૪૪ ,સ્ક્વેર ઓફ ૫૦ તથા બીજા આવા સ્ક્વેર નો ઉપયોગ
ગાન કેલ્ક્યુલેટર નો ઉપયોગ શીખવો.


8.ગાન ટર્નિગ ડેટ્સ જાણવાની એમ્બલમ પદ્ધતિ



9. સેન્સેક્ષગુરુ મેજિક નંબર્સ
મેજિક નમ્બર નો પાવર અને તેની મદદ થી જુદા જુદા ટેકનિકલ્સ ટુલ્સ ના ઉપયોગ માં કેવી રીતે પાવર લાવવો તેની રીતો.
મેજિક નમ્બર અને તેના લાંબા તથા ટુકા ગાળા નાં ચાર્ટ પર નાં ઉદાહરણો
મેજિક નમ્બર ની મદદથી છેક ટોપ પર કે બોટમ પર એક્ષિટ લેવાની અસામાન્ય ટેકનીક કે જે બીજે
ક્યાયે નેટ પર બુક કે વર્કશોપ માં નહિ મળે.

10. સેન્સેક્ષગુરુ મીકેનીકલ ટ્રેડીંગ સીસ્ટમ

ઉપર નાં બધા ટુલ્સ નો ઉપયોગ કરી ને બનાવેલી અમારી ફાયનલ ટ્રેડીંગ પદ્ધતિ
જેમાં તમારે મશીન ની જેમ તેના નિયમો મુજબ કામ કરવાનું છે.આ પદ્ધતિ અતિશય સરળ અને અત્યંત
સાદા નિયમો સાથે બનાવેલી છે.જેની મદદ થી કોઇપણ વ્યક્તિ બહુ જ સરળતા થી ટ્રેડીંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે.
તેમાં બેઝીક ટેકનીકલ ટુલ્સ નો ગાન નિયમો સાથે ઉપયોગ કરી ને તેને ખુબ સરળ બનાવી દેવાઈ છે.
તેમાં જો આમ થાય તો આવું કરવાનું કે તેમ થાય તો આવું કરવાનું તેવી કોઈ ગુચવાડો ઉભો કરે તેવી ટ્રેડીંગ શરતો નથી..અને તે અતિશય ઉચું રીઝલ્ટ આપે છે.
તેની મદદ થી
-ઇન્ટ્રાડે ટ્રેડીંગ
-પોઝીશનલ મતલબ કે ઓવર નાઈટ એક દિવસ થી થોડાક દીવશો માટેનું ટ્રેડીંગ
-લાંબા ગાળા નાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ પદ્ધતિ નો ઉપયોગ

9.પ્રેક્ટીસ સેશન
સેન્સેક્ષગુરુ બાય સેલ ફોર્મુલા એટલેકે સેન્સેક્ષગુરુ મીકેનીકલ મેથડ નાં આધારે
1.ભારતીય નિફ્ટી બેન્ક્ નિફ્ટી અને સ્ટોક નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
૨.ગોલ્ડ સિલ્વર કોમોડીટી નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
૩.FOREX નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ

10.પોઝીશન સાઈઝીગ અને રિસ્ક મેનેજમેન્ટ

કેટલી મૂડી હોય તો કેટલી સાઈઝ ની ખરીદી કરવી અને કેટલા પ્રમાણ માં રિસ્ક લેવું તે.
એક ટ્રેડ માં કેટલા પ્રમાણે જોખમ લેવું તે .
ધીરે ધીરે અને વ્યવસ્થિત રીતે મગજ પર કાબુ રાખી ધીરજ થી પૈસા બનાવવાની ટેકનીક
મગજ પર કાબુ રાખવાની પદ્ધતિઓ
લોકો ,ચેનલો કે ન્યુઝ ને બદલે ફક્ત ટેકનીકલ પર જ ભરોસો રાખી ને ટ્રેડીંગ કરવાની રીત
ફક્ત ૩૦ કે ૪૦% સારા માર્કેટ નો લાભ લેવાની પદ્ધતિ બાકી નાં સમય માં બિનજરૂરી ટ્રેડ કરી ખોટ કરવાને બદલે બહાર રહેવાની પદ્ધતિઓ.