ACTIVITIES

STOCK MARKET EDUCATION ,ADVISORY SERVICES,FUND MANAGEMENT,TRADING SYSTEM SOFTWARE

Sunday, January 4, 2015

ELLIOTT WAVE COURSE DETAILS

1.INTRODUCTION TO ELLIOT WAVE


2.BASIC RULES


3        
 WAVE PERSONALITY AND STRUCTURE

4.ELLIOTT WAVE CHANNELING

5. 
FIBONACCI AND ELLIOTT WAVE
6.TYPES OF CORRECTIONS  
ZIGZAG,DOUBLE ZIGZAG,TIPPLE ZIGZAG
7..flats & Other complex corrections.

8.TRADING RULES



9.ELLIOTT WAVE AND OTHER  INDICATORS
10.SOFTWARES AND WEBSITES 


Thursday, January 1, 2015

બેઝીક ટેકનીકલ એનાલીસીસ કોર્સ ડીટેઇલ

       બેઝીક ટેકનીકલ એનાલીસીસ કોર્સ ડીટેઇલ

1.બઝાર નું સામાન્ય જ્ઞાન ,બઝાર ના રહસ્યો
-એફ,આઈ ,આઈ અને બીજા મોટા માથાઓ ની ઓળખ અને તેમની કામ કરવાની સ્ટાઈલ
-બઝાર મા ચાલતી રોકાણ કરવાની પદ્ધતિઓ,મ્યુચુઅલ ફંડ ની રોકાણ કરવાની પદ્ધતિઓ
-કેમ તેઓ રોકાણકારો ને વળતર આપવામાં નિષ્ફળ જઇ રહ્યા છે તેના કારણો
-એફઆઈ આઈ અને ભારતીય મોટા માથાઓ ની સીન્ડીકેટ અને તેમના ભાવ છાપવાના અને માર્કેટ ને ચલાવવાની પધ્ધતિ નાં રહસ્યો.
-ભારતીય ઓપરેટરો ની ભાવ ચલાવવાની સીસ્ટમ
-ગોલ્ડ ,સિલ્વર ,ક્રુડ ઓઈલ નાં ભાવ ચલાવતી આંતરરાષ્ટ્રીય સીન્ડીકેટ અને તેમની ભાવ ચલાવવાની પદ્ધતિઓ .
-ભારતીય મોટી સંસ્થાઓ જેવી કે એલઆઈસી  કે બીજી સંસ્થાઓ ની કાર્ય પદ્ધતિ અને સ્ટોક માર્કેટ માં તેમના રોકાણો અને પદ્ધતિ ,તેની ખૂબીઓ અને ખામીઓ
-આ બધુ સમજી તે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કે ટ્રેડીંગ કરવાની સમજ
-માર્કેટ ને લગતી તથા ઇકોનોમી ની સમજ આપતી ગુજરાતી તથા અંગ્રેજી વેબસાઈટો નું માર્ગદર્શન
2.ચાર્ટ ની સાદી સમજ
ચાર્ટ ના પ્રકારો –લાઈન ચાર્ટ ,કેન્ડલ ચાર્ટ ,બાર ચાર્ટ
નિફ્ટી, બેંક નિફ્ટી, સ્ટોક, ગોલ્ડ, સિલ્વર બીજી કોમોડીટી અને ફોરેક્ષ નાં ચાર્ટ અને તેનું મહત્વ
જુદા જુદા ફ્રી ચાર્ટ આપતી વેબસાઈટો ની સમજ અને તેનું માર્ગદર્શન
ફ્રી ચાર્ટ માટે નાં સોફ્ટવેરો ની સમજ તથા તે કેવી રીતે મેળવવા તેનું માર્ગદર્શન
પેઈડ સારા ચાર્ટ આપતા સોફ્ટવેર ની સમજ અને તેમાં જરૂરી ડેટા ક્યાંથી લેવાનો તેની સમજ
અને માર્ગદર્શન ,તેની કિંમતો અને ક્વોલીટી અંગે માર્ગદર્શન
આવી વેબસાઈટો અને સોફ્ટવેર ક્યા મળે તે માર્ગદર્શન
સહુ થી સસ્તા અને મોઘા પણ સારા સોફ્ટવેરો, ચાર્ટ વેબસાઈટ ની સમજ અને જ્ઞાન .
બઝાર માં વર્ષો થી આવી સર્વિસ આપી રહેલા સાચા અને કેટલાક લેભાગુઓ અંગે સાચું માર્ગદર્શન જેથી તમે છેતરાતા બચો.
૩.જુદા જુદા પ્રકાર ની કેન્ડલો અને તેનું અર્થઘટન
સારી કેન્ડલો અને નબળી કેન્ડલો
કેન્ડલો નાં આધારે માર્કેટ ની સ્થિતિ જાણવાનો પ્રયાશ
જુદા જુદા ટાઈમ ફ્રેમ ની કેન્ડલો અને તેની મદદથી ટ્રેન્ડ નક્કી કરવાની રીત
4.ટ્રેન્ડલાઈન ની સાદી સમજ
.ટ્રેન્ડલાઈન ની મદદ થી માર્કેટ નો ટ્રેન્ડ જાણવાની પદ્ધતિ
જુદા જુદા ટાઈમ ફ્રેમ ની ટ્રેન્ડ લાઈન અને તેની મદદથી લોવર ટાઈમ ફ્રેમ પર તેની અશરો.
તેની મદદથી ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડીંગ કરવાની સાચી પદ્ધતિ
5.મુવીગ એવરેજ ની સાદી સમજ
નીચા ટાઈમ ફ્રેમ ની મુવિંગ એવરેજ
ઉચા ટાઈમ ફ્રેમ ની મુવિંગ એવરેજ
6.જુદા જુદા ઈન્ડીકેટરો
-RSI
-STOCHASTIC
-WILIAMS%RANGE
-AVRAGE TRU RANGE
-CCI
-MACD
-MOMENTUM
-ADX
-BANDS
7.સેન્સેક્ષ ગુરુ બાય સેલ ફોર્મ્યુલા
ઉપર નાં ટુલ્સ અને ઈન્ડીકેટરો ની મદદથી અમે બનાવેલી અમારી સ્પેશીયલ , અમે વિકસાવેલી ટ્રેડીંગ સીસ્ટમ જેની મદદથી તમે મીકેનીકલી ટ્રેડીંગ કરી શકશો.
આ ટ્રેડીંગ સીસ્ટમ ની મદદથી તમે
-નિફ્ટી ,બેંક નિફ્ટી
-કોઈ પણ સ્ટોક મા ટુકા ગાળા નું ટ્રેડીગ કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો.
-ગોલ્ડ, સિલ્વર
-ક્રુડ ઓઈલ તથા mcx ની અન્ય કોમોડીટી માં ટ્રેડ કરી શકશો.
-બધાજ પ્રકાર ની દેશી વિદેશી કરન્સી માં ટ્રેડ કરી શકશો.
--ઇન્ટ્રાડે ટ્રેડીંગ
-પોઝીશનલ મતલબ કે ઓવર નાઈટ એક દિવસ થી થોડાક દીવશો માટેનું ટ્રેડીંગ કરી શકશો.

8.સેન્સેક્ષગુરુ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ
-લાંબા સમય નું રોકાણ કે ૬ મહિના ઉપર નાં સમય માટે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ
કરવું તેની અમે વિકસાવેલી પદ્ધતિ જેની મદદથી તમે તમારો પોર્ટફોલીઓ જાતેજ મેનેજ કરી શકશો.
9.પ્રેક્ટીસ સેશન
સેન્સેક્ષગુરુ બાય સેલ ફોર્મુલા એટલેકે સેન્સેક્ષગુરુ મીકેનીકલ મેથડ નાં આધારે
1.ભારતીય નિફ્ટી બેન્ક્ નિફ્ટી અને સ્ટોક નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
૨.ગોલ્ડ સિલ્વર કોમોડીટી નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
૩.FOREX નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
10.પોઝીશન સાઈઝીગ અને રિસ્ક મેનેજમેન્ટ
કેટલી મૂડી હોય તો કેટલી સાઈઝ ની ખરીદી કરવી અને કેટલા પ્રમાણ માં રિસ્ક લેવું તે.
એક ટ્રેડ માં કેટલા પ્રમાણે જોખમ લેવું તે .
ધીરે ધીરે અને વ્યવસ્થિત રીતે મગજ પર કાબુ રાખી ધીરજ થી પૈસા બનાવવાની ટેકનીક
મગજ પર કાબુ રાખવાની પદ્ધતિઓ
લોકો ,ચેનલો કે ન્યુઝ ને બદલે ફક્ત ટેકનીકલ પર જ ભરોસો રાખી ને ટ્રેડીંગ કરવાની રીત
ફક્ત ૩૦ કે ૪૦% સારા માર્કેટ નો લાભ લેવાની પદ્ધતિ બાકી નાં સમય માં બિનજરૂરી ટ્રેડ કરી ખોટ કરવાને બદલે બહાર રહેવાની પદ્ધતિઓ.
-પોર્ટફોલીઓ માં કેટલી સ્ક્રીપ રાખવી તે સંખ્યા મૂડી નાં પ્રમાણ માં કેટલી રાખવી તે.
-પોર્ટફોલીઓ સ્વીચ ઓવર પદ્ધતિ
11. iii સીસ્ટમ
-અમે વિકસાવેલી અમારી સ્પેશીયલ અને ગાન ની ઉચ્ચ ટેકનીક પર આધારિત બનાવેલ,
iii સીસ્ટમ ટ્રેડીંગ સોફ્ટવેર ની સાદી સમજ અને તેની મદદથી ટ્રેડીંગ કરવાની ટેકનિક
-iii ટ્રેડીંગ સીસ્ટમ નો પાવર જાણવો અને તેનું પરફોર્મન્સ ચકાસવું.
iii ની મદદ થી
-.ભારતીય નિફ્ટી બેન્ક્ નિફ્ટી અને સ્ટોક નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
-5થી10 ભારતીય સ્ટોક તથા નિફ્ટી અને બેંક નિફ્ટી ના છેલ્લા 5 થી 10 ટ્રેડ નું પરફોર્મન્સ ચકાસવું તેની મદદથી અમારી આ અતિશય ઉચું રીઝલ્ટ ધરાવતી સીસ્ટમ નો સકસેસ રેશીઓ નક્કી કરવો.
-ગોલ્ડ સિલ્વર કોમોડીટી નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
-FOREX નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
૧૨.iii ટીમ તરફ થી તમને મળતી અન્ય સર્વિસ અને અને અમે તમને મદદરૂપ બનવા માટે શું કરી શકીએ તેની સાદી સમજ અને વારંવાર આ રીતે ફ્રી વર્કશોપ કે સેમિનારો ની ગોઠવણ કરવા તમારા તરફ થી શું સપોર્ટ થઇ શકે તે રીતો ની માહિતી







ગાન પદ્ધતિ વર્કશોપ ની કોર્સ ડીટેઇલ

                           ગાન પદ્ધતિ ઓ ના વર્કશોપ ની કોર્સ ડિટેઈલ

1.બઝાર નું સામાન્ય જ્ઞાન ,બઝાર નાં રહસ્યો
એફ,આઈ ,આઈ અને બીજા મોટા માથાઓ ની ઓળખ અને તેમની કામ કરવાની સ્ટાઈલ
બઝાર મા ચાલતી રોકાણ કરવાની પદ્ધતિઓ,મ્યુચુઅલ ફંડ ની રોકાણ કરવાની પદ્ધતિઓ
એફઆઈ આઈ અને ભારતીય મોટા માથાઓ ની સીન્ડીકેટ અને તેમના ભાવ છાપવાના અને માર્કેટ ને ચલાવવાની પધ્ધતિ નાં રહસ્યો.
ભારતીય ઓપરેટરો ની ભાવ ચલાવવાની સીસ્ટમ
ગોલ્ડ ,સિલ્વર ,ક્રુડ ઓઈલ નાં ભાવ ચલાવતી આંતરરાષ્ટ્રીય સીન્ડીકેટ અને તેમની ભાવ ચલાવવાની પદ્ધતિઓ 
.
2.બેઝીક એનાલીસીસ જરૂરી ટુલ્સ 
જેવા કેચાર્ટ ની સામાન્ય સમજ,કેન્ડલ ચાર્ટ,કેન્ડલ ના પ્રકાર ,ફીબોનાસી,ટ્રેન્ડલાઈન ,વગેરે 


૩.ગાન સ્વિંગ પદ્ધતિ



ગાન ની સ્વીગ પદ્ધતિ
લોકો ની સાયકોલોજી અને સ્વીંગ
સ્વિંગ પદ્ધતિ થી ટ્રેન્ડ નક્કી કરવા ની અસામાન્ય આધુનિક રીત જે બીજે ક્યાય નેટ પર કે બુક્સ માં નહિ મળે.
ટાર્ગેટ ,સ્ટોપલોસ અને બાય સેલ લેવલ નક્કી કરવાની પદ્ધતિ.
સ્વીંગ ની મદદથી માર્કેટ નો સારો અને ખરાબ સમય નક્કી કરવાની પદ્ધતિ

4.ગાન ટાઈમ એનાલીસીસ

ટાઈમ ટાર્ગેટ નક્કી કરવાની પદ્ધતિ
ત્રણ ટાઈમ ટાર્ગેટ નક્કી કરી તે મુજબ માર્કેટ નો સમય
ટાઈમ અને તેની મદદ થી માર્કેટ ની નબળાઈ કે તાકાત જાણવાની પદ્ધતિ
લાંબા સમય નાં ટાઈમ ટાર્ગેટ અને ટુકા સમય ના ટાઈમ ટાર્ગેટ
ગાન મોબ( મેક ઓર બ્રેક લેવલ) બનાવી તે પ્રમાણે ટ્રેડીગ કરવાની રીત

5.ગાન એંગલ

ગાન એન્ગલ નક્કી કરવાની ટાઈમ ટેકનીક અને તેની મદદથી એન્ગલ બનાવી
એન્ગલ ના સપોર્ટ રેઝીસ્ટન્સ નક્કી કરવાની પદ્ધતિ
45 ના એન્ગલ નું મહત્વ અને તેની મદદ થી સ્ટોપલોસ કે ટ્રેઈલીગ સ્ટોપલોસ નક્કી કરવાની પદ્ધતિ
45 નાં એન્ગલ ની મદદથી એક્ષિટ લેવાની પદ્ધતિ

6.ગાન બોક્ષ
ગાન બોક્ષ ની મદદ થી એન્ગલ તથા ટાર્ગેટ શોધવાની પદ્ધતિ


7.ગાન સ્ક્વેર ઓફ નાઈન
સ્ક્વેર ઓફ નાઇન ની મદદ થી સપોર્ટ રેઝિસ્ટન્સ શોધવાની પદ્ધતિ
સ્ક્વેર ઓફ નાઈન ની મદદ થી ટાઈમ ટાર્ગેટ નક્કી કરવાની પદ્ધતિ
સ્ક્વેર ઓફ ૧૪૪ ,સ્ક્વેર ઓફ ૫૦ તથા બીજા આવા સ્ક્વેર નો ઉપયોગ
ગાન કેલ્ક્યુલેટર નો ઉપયોગ શીખવો.


8.ગાન ટર્નિગ ડેટ્સ જાણવાની એમ્બલમ પદ્ધતિ



9. સેન્સેક્ષગુરુ મેજિક નંબર્સ
મેજિક નમ્બર નો પાવર અને તેની મદદ થી જુદા જુદા ટેકનિકલ્સ ટુલ્સ ના ઉપયોગ માં કેવી રીતે પાવર લાવવો તેની રીતો.
મેજિક નમ્બર અને તેના લાંબા તથા ટુકા ગાળા નાં ચાર્ટ પર નાં ઉદાહરણો
મેજિક નમ્બર ની મદદથી છેક ટોપ પર કે બોટમ પર એક્ષિટ લેવાની અસામાન્ય ટેકનીક કે જે બીજે
ક્યાયે નેટ પર બુક કે વર્કશોપ માં નહિ મળે.

10. સેન્સેક્ષગુરુ મીકેનીકલ ટ્રેડીંગ સીસ્ટમ

ઉપર નાં બધા ટુલ્સ નો ઉપયોગ કરી ને બનાવેલી અમારી ફાયનલ ટ્રેડીંગ પદ્ધતિ
જેમાં તમારે મશીન ની જેમ તેના નિયમો મુજબ કામ કરવાનું છે.આ પદ્ધતિ અતિશય સરળ અને અત્યંત
સાદા નિયમો સાથે બનાવેલી છે.જેની મદદ થી કોઇપણ વ્યક્તિ બહુ જ સરળતા થી ટ્રેડીંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે.
તેમાં બેઝીક ટેકનીકલ ટુલ્સ નો ગાન નિયમો સાથે ઉપયોગ કરી ને તેને ખુબ સરળ બનાવી દેવાઈ છે.
તેમાં જો આમ થાય તો આવું કરવાનું કે તેમ થાય તો આવું કરવાનું તેવી કોઈ ગુચવાડો ઉભો કરે તેવી ટ્રેડીંગ શરતો નથી..અને તે અતિશય ઉચું રીઝલ્ટ આપે છે.
તેની મદદ થી
-ઇન્ટ્રાડે ટ્રેડીંગ
-પોઝીશનલ મતલબ કે ઓવર નાઈટ એક દિવસ થી થોડાક દીવશો માટેનું ટ્રેડીંગ
-લાંબા ગાળા નાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ પદ્ધતિ નો ઉપયોગ

9.પ્રેક્ટીસ સેશન
સેન્સેક્ષગુરુ બાય સેલ ફોર્મુલા એટલેકે સેન્સેક્ષગુરુ મીકેનીકલ મેથડ નાં આધારે
1.ભારતીય નિફ્ટી બેન્ક્ નિફ્ટી અને સ્ટોક નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
૨.ગોલ્ડ સિલ્વર કોમોડીટી નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ
૩.FOREX નાં ચાર્ટ પર ભરપુર પ્રેકટીશ

10.પોઝીશન સાઈઝીગ અને રિસ્ક મેનેજમેન્ટ

કેટલી મૂડી હોય તો કેટલી સાઈઝ ની ખરીદી કરવી અને કેટલા પ્રમાણ માં રિસ્ક લેવું તે.
એક ટ્રેડ માં કેટલા પ્રમાણે જોખમ લેવું તે .
ધીરે ધીરે અને વ્યવસ્થિત રીતે મગજ પર કાબુ રાખી ધીરજ થી પૈસા બનાવવાની ટેકનીક
મગજ પર કાબુ રાખવાની પદ્ધતિઓ
લોકો ,ચેનલો કે ન્યુઝ ને બદલે ફક્ત ટેકનીકલ પર જ ભરોસો રાખી ને ટ્રેડીંગ કરવાની રીત
ફક્ત ૩૦ કે ૪૦% સારા માર્કેટ નો લાભ લેવાની પદ્ધતિ બાકી નાં સમય માં બિનજરૂરી ટ્રેડ કરી ખોટ કરવાને બદલે બહાર રહેવાની પદ્ધતિઓ.